કેમ છો, મિત્રો?
તમારી એક સલાહ જોઈતી હતી.
તમે સૌએ મારી નવલકથા દસ પાગલના પહેલા ભાગને ઘણો સારો પ્રતિસાદ આપ્યો. તેના માટે આભાર, આજ સાંજે બીજો ભાગ પ્રગટ કરવામાં આવશે.
હું દસ પાગલ નવલકથા ઈ-બૂક સ્વરૂપે પ્રકાશિત કરવા માંગુ છુ. તમને શું લાગે છે કેટલી કિમત યોગ્ય રહેશે?
50-70
80-100
100થી વધારે
કે અન્ય કોઈ?