માણસ અને માણસાય માં ફર્ક કેટલો હશે ???
એનો એક માત્ર જીવ ક્યાં હશે ???
માણસાય નુ મહત્વ શુ હશે ???
માણસાય ની હદ શુ હશે ???
સાહેબ આ બધા પ્રશ્ન નો મને એક માત્ર જવાબ મળ્યો છે અને એ જવાબ છે...
મોહ
લાલચ
અભીમાન
અને છેલ્લે અને આ બધા નુ મુળ તત્વ એટલે પૈસા...
સાહેબ પૈસા ની આબોહવા માં માણસાય ની બધી જ ખુબીઓ નુ તારણ અને કારણ થતૂ હોય છે...
એક પૈસા વાહે ભાઇ માટે બાપ માટે કાંતો લડે અને કાંતો મરે...અને કેવા દો સાહેબ કે રુપિયો રમાડે એવુ દુનીયા માં કોઇ ના રમાડે...
copyright by
એક પ્રશ્ન મારો પણ...
-deeps gadhavi