Gujarati Quote in Shayri by Radhika Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તારી આદત હતી ને તું મારી,
સમય બદલાયો આપણે બદલાયા,
હવે ના હું તારી આદત છું ના તું મારી,
જે નથી બદલાઈ એ છે આદત,
હવે તારી આદત કોઈ બીજું છે,
અને હું કોઈ બીજાની આદત...

Gujarati Shayri by Radhika Patel : 111022750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now