એકલતા એટલે સ્વાસ વગર નુ શરીર,
એકલતા એટલે સ્વાર્થ વગર નુ શરીર,
એકલતા એટલે અભાગી વગર નુ શરીર,
એકલતા એટલે મોત થી પણ બકતર શરીર,
સંજોંગ એવા રાખી જ્યાં એકલતા માં પણ શરીર ને બાળવા ચાર વ્યક્તિ મડિ રહે,
બાકિ ખાલી ખમ જીંદગી તો ધણા જીવે પણ એકલા પણુ એ બર્બાદિપણા ની નોશાની છે...
-deeps gadhavi