સંબધોની સુવાસ ..જ્યારે બને છે જાદુઈ અહેસાસ....ખૂટી જાય છે કેમ ત્યારે લાગણી ઓનાં શ્વાસ....અને જીવન બની જાય છે જાણે ...આપણી જ સંવેદના ઓ નો સહવાસ....બસ...એકલતા ની મધ-મીઠી પ્યાસ...અને...છૂટી જાય છે આપણાં સંબંધો માં થી જ કોઈ ખાસ....મીસ.મીરાં....નાં અનુભવો નો અનોખો આઘાસ(ત).....