હેરાન પરેશાન થઇ ને જીંદગી પાછી વેરાન માંથી બહાર નીકળી છે,
પસ્તાવો અને સ્વાર્થ ને દુર કરી ને જીંદગી પાછી વિસ્વાસ સાથે બહાર નીકળી છે,
બેવફાઇ ને સમણુ સમજી ને જીંદગી પાછી રંગીન બની ને નીકળી છે,
હવે ખુદા રહેમ દિલ થાજે કેમ કે જીંદગી પાછી જીવવા નીકળી છે...
-deeps gadhavi