આ દુનિયામાં મેણાં મારનાર વધારે અને મદદ કરનાર ઓછા છે ..તો આપણે પણ સહજ સ્વીકારી લેવું જોઈએ કે 'કહેનારની કમી નથી આ દુનિયામાં , કહેનારની કમી નથી આ દુનિયામાં પણ કહેનાર પણ અહીં કાયમ નથી રહેનાર..'બધાંય નાશવંત જ છે.. આટલું જ સહજ સ્વીકારાય જાય તો આ દુનિયામાં આપણને સરસ રીતે જીવન જીવવાની કળા આવડી જાય..