એક સુંદર પ્રાર્થના.. કશેક અટકું તો ઈશારો આપે છે કોઈ, કશે ભટકું છું તો સાથ આપે છે કોઈ, ઈચ્છાઓ... એક પછી એક વધતી રહે છે. દર વખતે ઠોકર ખાધા પછી હાથ આપે છે કોઈ. આભને આંબવા હાથ ઉથાવું છું ક્યારેક, તો આભને નીચું કરી આપે છે કોઈ. 'હે ઈશ્વર....તું જે આપી શકે છે , ક્યાં આપી શકે છે કોઈ ???'