હમણાં જ ચાલતાં શીખી છું....પડું છું વારંવાર .....પણ...એક નવી શીખ સાથે ઉભી થઈ પાછી ચાલવા લાગુ છું.....છતાંપણ....થાકતી નથી ક્યારેય ......કારણ કે....વારંવાર....ઘણીવાર....હજી પડવાનું છે.....દરેકવાર.....એવી મુજ માં અખૂટ હિંમત બાંધુ છું....સંબંધો માં હંમેશાં...મુજને....આમ કાંઈક જ ....આંકુ છું....મીસ.મીરાં....