આ જ બાકી હતું જે તમે કયુૅ છે...
રડાવી તો બહુ તમે,
તોય દુઃખ તો જાણે તમે જ સહન કયુૅ છે....
આ જ બાકી હતું જે તમે કયુૅ છે.....
શરૂઆત તો મેેં કરી,
તોય અભિમાન તો જાણે તમે જ બધું કરાવ્યું છે....
આ જ બાકી હતું જે તમે કયુૅ છે.....
બિનશરતી માફી આપી તમને,
તોય ઉપકાર તો જાણે તમે જ મને સોંપ્યો છે....
આ જ બાકી હતું જે તમે કયુૅ છે.....
વાત જરા અહીં જુુદી છે.....
જેટલું તમે મારી છબી સાચવી છે હતી એનાથી વધારે તો તમે એની મજાક બનાવી છે.....