Gujarati Quote in Shayri by spshayar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કેટલો એકલો-અટૂલો થઈ ગ્યો ..
તારા online થવાની રાહ જોવા માં ..
મારા જ conversation થી સાવ વિખૂટો થઈ ગ્યો ..

whatsapp સાથે પણ હવે સંબંધ તીખો થઈ ગ્યો ..
કે તારા જ messeges સેવ રાખું છું ..
એ બાબતે વિવાદ થઈ ગ્યો ..

તારી like અને comment નાં ભ્રમ માં ..
એટલો ગાંડો થઈ ગ્યો ..
કે મારા ફોટા કરતા હું તારી comment નો દિવાનો થઈ ગ્યો ..

આપણો સંબંધ નદી-નાવ જેવો થઈ ગ્યો ..
તારા પ્રેમ માં તરવાવાળૉ હું ઍક નાવિક થઈ ગ્યો ..

ખોવાયેલા આકાશ માં ચાંદ તારો દિવાનો થઈ ગ્યો ..
હું માંગતો રહ્યો જેને તૂટતા તારા પાસે ..
તે તારો જ કોઈના વિરહ માં તૂટતો થઈ ગ્યો ..

સાચું.. હું મારા જ પ્રેમ માં મારા દિલ થી અળગો થઈ ગ્યો ..
વાત આવી તારી .. ત્યારે મારી કવિતા નો ..
તૂટેલો શબ્દ પણ વિખૂટો થઈ ગ્યો ..

:- સાર્થક પારેખ (sp )

Gujarati Shayri by spshayar : 111020661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now