Gujarati Quote in Shayri by Manish Patadia

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય સમય ની વાત છે સાહેબ,
ગમતું પણ ક્યારેક અણગમતું થાય છે,
તૂટેલું હૃદય ક્યારેક એમ જ સમુ થાય છે,

આ યુગ ને તમે તો જાણો જ છો,
જે કામનું ના હોય એ જ વધારે વખણાય છે.

Gujarati Shayri by Manish Patadia : 111020621
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now