દરિયા પાસે મોતી માંગ્યું....એણે મારી લાયકાત પૂછી.....જવાબ માં મેં મારી માનવતા મૂકી.....અવિશ્વાસ ના આશ્વાસન સાથે એણે મનેં માનવતા માંથી ખારીજ કરી....અનેં ....ઘૂઘવતા આ દરિયા ની લાયકાત નદી નાં વ્હેણ માંથી મળી....છતાં પણ એ નાં શરમાયો નાં સમજ્યો....અને હું મોતી છોડી છિપલાં માં જ રાજી થઈ.....મીસ.મીરાં.....માનવતાં નાં દસ્તાવેજ નાં અપાય....એ તો વર્તન થી જ પરખાય....