Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મારો મોબાઈલ કાંઈક અલગ રીંગટોન થી રણક્યો......સ્ક્રીન પર નામ જોતાં જ.....શું વાત કરું......અંતર નો અવાજ મારો જાણે નાનપણ માં પાછો ઝળક્યો....વર્ષો પછી ની મિત્રતા એ દિલ નો દરવાજો ઠોક્યો.....દરવાજો ખુલ્યો ને......બાળપણે મિત્ર ને જાણે મારાં ફોન માં મોકલ્યો.....અવિરત....અલૌકિક...અજીબ.....આનંદદાયક   આહ્લાદક....અચાનક...અદમ્ય....અનેરો....આત્મીક ...અલભ્ય અહેસાસ.....આભાર મિત્ર .....આટલા વર્ષો પછી અચાનક ભલે ફોન માં પણ આવી મનેં મળવા બદલ......મીસ.મીરાં.....

Gujarati Quotes by Kanha : 111019421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now