Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી. માં લખવાની જયારે શરુઆત કરી ને ત્યારે ડર હતો કે ...મનેં લખતાં આવડે પણ છે?...લેખક હોવા છતાં અધૂરી હતી ....કેમકે પ્રશ્ન હતો કે મનેં કોઈ વાંચે પણ છે?....મન ને એક અસમંજસ હતી કે મનેં કોઈ ઓળખે પણ છે?......લખતાં લખતાં જ્યાં અટકી ત્યાં એક મિત્ર મળ્યા એણે શાબાશી ની આંગળી પકડાવી મનેં ચલાવી....ચર્ચા ની ચાહત માં મને ઈશ્વર ની આરાધના કરાવી....કેમકે હું માધવ ની બહું જ નજીક છું મિત્ર એ મનેં 'મીસ.મીરાં'....નામ થી  નવું જીવન આપ્યું....અનેં મારી લેખન ની ગાડી ને ગજબ ની સ્પીડ મળી....આજે આટલા બધાં મિત્રો નાં મેળાવડા માં હું રાણી બની નેં રહું છું...આટલો બધો સૌનો પ્રેમ મળ્યો.....સંજોગોવશાત નિરાશા ને હતાશા થી ઘેરાયેલી હું .માતૃભારતી ને છોડવા મજબુર થઈ ગઈ.....મીસ.મીરાં...એ મનેં મારી હતાશા માં થી હાથ પકડી બહાર કાઢી....નિરાશા ને મારી આપ સૌ ની સંવેદના એ નિરાશ કરી ભગાડી....તમારાં સૌની વ્હાલી યાદો એ મારી લેખન શક્તિ ને જગાવી.....અનેં...આજે....હજારો લાઈક્સ અને આપ સૌનાં પ્રોત્સાહન વચ્ચે આપની 'મીસ.મીરાં'......નામ ની સાથે માન .....અને સન્માન ની સાથે સ્વમાન પામી....એક...અડગ અને અટલ વિશ્વાસ નાં ધ્યેય સાથે...આપની વચ્ચે.....નામ કમાવા નહીં પણ....મિત્રો કમાવા નાં ટાર્ગેટ ને પામી ગઈ છે....એનાં માટે મનેં નામ આપનાર મારાં ખાસ મિત્ર સાથે આપ સૌ .... અનેં આટલું સરસ પ્લેટફોર્મ આપનાર માતૃભારતી ની હું ...સહ્રદય ...ખુબ ખુબ આભારી છું....મીસ મીરાં.......

Gujarati Quotes by Kanha : 111018637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now