Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક સમય ને સંજોગ એવા આવે ને દરેક ની જિંદગી માં કે પરોક્ષ રીતે માણસ ની કિંમત જ બદલાઈ જતી હોય છે,, નિઃસ્વાર્થ ધરાવતો હોવા છતાંય સ્વાર્થી જ લાગવા લાગતો હોય છે ખબર નહિ શુ કામ ખૂબ નજીક હોવા છતાં કાયમ ને માટે દૂર જવા લાગતો હોય છે. ...just becoz of some times the so called mindblock...જ્યાં વિચારવાની શક્તિ ગાયબ થઈ જતી હોય છે ને અમુક અટકળો ઘર કરી જતી હોય છે ને ખાસ તો મન ને દિલ એવું માની બેસે કે બસ અપડા નજીક ના એ દરેક વ્યક્તિ ego ધરાવે છે ને સ્વાર્થી છે પણ હકિકત એવી ના પણ હોય ક્યાંક કોક અંશે આપણે જ insecure ને લાગણીવિહોણા બની જતા હોઈએ છીએ...તેથી જ મગજ ને ખાસ શાંત રાખવાની કોશિશ કરવાની આવી સ્થિતિ માં ઘણું ખરાબ થતા બચી જશે!!!!


-Hina Modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111018430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now