Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી મા માટે હું કાંઈ કહી શકું એટલું મારા માં સામર્થ્ય પણ ક્યાં છે?.....તો શબ્દો તો મારે લાવવા જ ક્યાંથી?....કાગળ અને કલમે તો મા વિશે લખવા માટે મનેં ચોખ્ખી ના પાડી દીધી.....વિચારો તો મારાં સાવ થંભી જ ગયા છે....જાણે કંઈ પણ નાં જણાવવા જીદ પર અડ્યા છે....આટલી બધી અસંમજસ માં મારી ઈશ્વર સાથે મુલાકાત થઈ.....ધણી બધી વાત થઈ એમની સાથે....પણ ....એટલું જ કહ્યું એમણે મનેં.....મા ના વર્ણન અને અસ્તિત્વ ના આભાસ વિશે કાંઈ પણ પ્રગટ કરવા નું સામર્થ્ય મારું પણ ક્યાં છે?.....મીસ.મીરાં....

Gujarati Quotes by Kanha : 111017663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now