કાગળ અને કલમ ને મારો ખુબ ખુબ આભાર....સાથે માતૃભારતી માટે પ્રેમ અનરાધાર....લાગણી શીલ મિત્રો ની અહીં છુટી વણઝાર.....સૌને મારું વ્હાલ અપાર...યાદો માં સૌ રહેશો મારો આધાર...સૌ નાં હેત નાં હું આલીંગન માં વારંવાર....અને સૌ નાં સંમોહન ની મનેં આશા વારંવાર.....મળતાં રહીશું જીવન માં બની પ્યાર.....અને જીવન રહેશે તો મળતાં રહીશું બની માધવ નો જીવનસાર.....