સંબંધો ને ધણાં પંપાળ્યા..કંઈક એમાં પામ્યા...ઘણું બધું અજમાવ્યા...થોડાં ખખડાવ્યા...કંઈક આમ સંભાળ્યા..ઘણું બધું ખુદ ને સમજાવ્યા...આમતેમ બહું અટવાયા...મન ભરી એને હસાવ્યા...પોતાને એમાં બહું રડાવ્યાં...ઘણાં બધાં ને એમાં ગુમાવ્યા...અને છેલ્લે એમ થયું મિત્રો...એ સંબંધો એ જ અમનેં કબર માં મોત બનાવી સજાવ્યાં.....