Gujarati Quote in Shayri by Komal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જ કહે છે ને તારા અસ્તિત્વ નો ભાગ ને તારો શ્વાસ એટલે 'હું'
'હું'આવીશ...
આવીશ..ક્યારેક તો હું આવીશ..
કા તો યાદ બની ને કા તો ફરિયાદ..
તારી સવાર ને મધુરી કરવા ને તારી સાંજ ને સુંદર બનવા 'હું' આવીશ..
તારી આંખ માં એક સ્વપ્ન બની ને આવીશ ને તારા હોઠ પર ખિલખિલાટ કરતી મુસ્કાન બની ને 'હું' આવીશ...
તું પોતાને એકલો ના સમજ ..તારી એ જ એકલતા ને દૂર કરવા ને તને સાથ આપવા તારો હાથ પકડી ને દૂર સુધી ચાલવા તારી સાથે 'હું' આવીશ..

Gujarati Shayri by Komal : 10171
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now