Quotes by Komal in Bitesapp read free

Komal

Komal

@komalparmar134


વિખરાઈ રહ્યા છે વાદળો આકાશ માંથી ,
જેમ તારું અસ્તિત્વ વિખરાઈ રહ્યું છે મારા માંથી

લાગણી ની કૂણી કૂણી કૂંપળો ફૂટી છે તારી માટે
વરસાદ બની ને ના આવે તો કઈં નહિ પણ
ઝાકળ ની જેમ આવી ને એને સીંચવાનો પ્રયત્ન તો કર....

Read More

હું આવીશ...https://youtu.be/YM8LPjFcdTU

તું જ કહે છે ને તારા અસ્તિત્વ નો ભાગ ને તારો શ્વાસ એટલે 'હું'
'હું'આવીશ...
આવીશ..ક્યારેક તો હું આવીશ..
કા તો યાદ બની ને કા તો ફરિયાદ..
તારી સવાર ને મધુરી કરવા ને તારી સાંજ ને સુંદર બનવા 'હું' આવીશ..
તારી આંખ માં એક સ્વપ્ન બની ને આવીશ ને તારા હોઠ પર ખિલખિલાટ કરતી મુસ્કાન બની ને 'હું' આવીશ...
તું પોતાને એકલો ના સમજ ..તારી એ જ એકલતા ને દૂર કરવા ને તને સાથ આપવા તારો હાથ પકડી ને દૂર સુધી ચાલવા તારી સાથે 'હું' આવીશ..

Read More

માન હોય તેના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી...પ્રેમ હોય તેના પ્રત્યે માન હોવું ખૂબ જરૂરી છે...

દિલ ચાહે મારુ ઘણા નજીક થી જોઉં તમને પણ આ નાદાન આંખો તારા નજીક આવવાથી ઝુકી જાય છે....

ક્યાંક તો જરૂર હશે મારી,ખુદા એ અમસ્તી જ તો મેહનત નહિ કરી હોય મને બનાવવાની....

તારા થી થોડે દુર જવાની જરૂર 6....જોઉં તો ખરા કે તારા પ્રેમ નું કવરેજ ક્યાં સુધી છે..

જો એવું થાય કે આપડે ફરી મળ્યે, હું થોડું ઓછું ઓછું બોલીસ અને તું થોડું વધારે સમજજે....

સબંધો એવા રાખો કે જેથી તમને એવુ ના લાગે કે તમને સૌથી સારી વ્યક્તિ મળી છે.પણ એ વ્યક્તિ ને એવુ લાગે કે તેને તમારાથી સારી એકેય વ્યક્તિ નહી મલે...

Read More