यदृच्छयाऽप्युपनतम्,
सकृतसज्जनसंगतम्।
भवत्यजरमत्यंतम्,
नाभ्यासक्रममीक्षते॥
[पंचतंत्र (मित्रभेद)।]
*વિન્યાસ*
यदृच्छया: अपि उपनतम्,
भवति अजरम् अत्यंतम्,
न अभ्यासक्रमम् ईक्षते॥
*ભાવાર્થ*
સજ્જન વ્યકિતનો સાથ, પછી ભલે ને તે આકસ્મિક સંજોગોમાં જ કેમ ન મળી ગયો હોય, તો પણ તે સાથ જીવનભર ટકી રહે એવી દોસ્તી રૂપે અમર બની જાય છે.[પંચતંત્ર, (મિત્રભેદ)]
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏