गम्यते यदि मृगेन्द्रमन्दिरं,
लभ्यते करिकपालमौक्तिकम् ।
जम्बुकालयगते च प्राप्यते,
वत्सपुच्छखरचर्मखण्डनम् ॥
(चाणक्यनीति, ७.१८ ॥)
ભાવાર્થ -- જો તમે સિંહની બોડમાં જાવ છો તો શક્ય છે કે તમને હાથીનાં માથા પર રહેલો મણિ મળે; પણ જો તમે શિયાળ રહે છે એ જગાએ જશો તો વાછરડાની પૂંછડી કે પછી ગધેડાની ચામડીનાં ટુકડાં સિવાય કશું મળવાનું નથી.
(ચાણક્યનીતિ, ૭.૧૮)
🙏 શુભ શશિદિન! 🙏