“કંઠ આપ્યો કોયલને તો, રૂપ લઇ લીધું.
- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.
- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.
- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.
- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.
ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર 'એ ઇન્સાન'”
🙏🏻