જ્યાં ને ત્યાં વારંવાર અટવાઈ જતા લોકો માટે "ખાસ" 🚨 કે.....
આપણે આપણા મગજને સતત ટકોર કરતા રહેવાનું છે કે, એ...
સમયની સ્ક્રીપ્ટ પ્રમાણે એનાથી બની શકે એટલું સારું બનતું, કે ઘટતું કરે, અને એ પણ સમયસર,
સાથે-સાથે કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ, કે સંજોગોમાં એ પોતાનો મિજાજ જાળવી રાખવાની,
પૂર્ણ તૈયારી રાખે,
નહીં કે મન કહે એમ, કે પછી મનમાં જે આવે એ પ્રમાણે
સ્વચ્છંદી પણું કરવાની.