સમાજ માં શું હોવું જોઈએ
સમાજ માં... રાજકારણ નહી, પણ રાજકારણ માટે ચર્ચા વિચારણા થવી જોઈએ.
સમાજ માં... વાતો નહી, પણ ઉપયોગી વિચાર વિમર્શ થવો જોઈએ.
સમાજ માં... વાદ-વિવાદ નહી, પણ સમાજ ભાવ હોવો જોઈએ.
સમાજ માં... ભાગલો વૃતી નહી, પણ સંગઠીત થવાની વૃતિ હોવી જોઈએ.
હું સમાજ માં... નેતા ગીરી નહી, પણ સમાજ સેવક ની ભાવના હોવી જોઈએ.
સમાજ માં... હોદેદારો રાજકીય, પૈસાદાર, કે માફીયા નહી પણ શિક્ષિત, સમજદાર અને સેવાભાવી હોવા જોઈએ.
સમાજ સર્વે નાં હીતો માટે હોય છે, નહી કે... વ્યક્તિગત લાભ કે પોતાના સ્વાર્થ માટે.
🙏
#H_R