ટમટમ તારલીયા....
ટમ ટમતા તારલા આજ ખોજમાં નિકળા છે,
અજવાસ પોતાનો પોતીકો કરવા નીકળા છે,
ટચુકડો અંધકાર એ હડસેલવા નીકળા છે,
આખુંય આકાશ એ દપોમય કરવા નીકળી છે,
ચાંદની નો સથવારો લઈ ખોજવા નીકળા છે,
ચકોર જેવી કરે કોઈ પ્રિત ની રાહમાં નીકળા છે,
આ નાના તારલીયાઓ એ આંખમાં ખિલ્યા છે,
જેણે ઈશ્ દ્રષ્ટિકોણ આ ટમટમ તારલા ખોલ્યા છે
-- હિના રામકબીર હરીયાણી