Quotes by Suspense_girl in Bitesapp read free

Suspense_girl

Suspense_girl Matrubharti Verified

@bhavithakkar6096
(72)

એક સફર ની શરૂઆત થઈ,
એક બીજા ના થવા માટે ના સફર ની શરૂઆત થઈ.
મારે આ સફર માં તારી મુલાકાત ને મળવું છે,
મારે તારી પ્રેમ ભરી મીઠી વાતો ની મુલાકાત લેવી છે.
મારે તારા અગ્નિ જેવા ગુસ્સા ની મુલાકાત લેવી છે ,
મારે તારી આંખ ના દરિયા ની મુલાકાત લેવી છે,
મારે આ સફર થી મંજીલ સુધી ની મુલાકાત,
નો અંત તારી સાથે લેવો છે.

#પ્રેમનાસફરનીમુલકાત

Read More