Quotes by Monty Singh Babriya in Bitesapp read free

Monty Singh Babriya

Monty Singh Babriya

@montysinghbabriya231350
(9)

જીવન જીવી તો રહ્યો છું,

તોય સાલું કંઇક સતત ખૂટતું હોય ને, એમ લાગે છે..

આમ જો મળો ક્યારેક તો ઘુઘવાટા મારતાં અનંત સાગર જેવો છું હું,

છતાં એકલો પડું ને ત્યારે વેરાન રણ...

એક એક ક્ષણ જાણે મુઠીમાં થી સરકતી રેત લાગે છે...

ખુશ તો બહુ થઈ જાવ જ્યારે વીતેલાં સોનેરી ક્ષણ યાદ આવે,

સાચું કહું તો એનો પણ હવે છાતીમાં મને ભાર લાગે છે....

બધું છોડી દોડી જવું છે અનંત ની રાહમાં "ચંદર"..

પણ દોડતાં દોડતાં જો પડ્યો, તો સંભાળ લેશે કોણ..??

સાચું કહું તો એકલા ચાલવામાં પણ હવે ડર લાગે છે....!

Read More

अरे यार,आज तो क्या बात हो गई।

गुजरे हुए पल से मुलाकात हो गई।

उनसे पूछा हमने। रहते कहा हो..?

परदेसी बन गए वो, पहली ये बात हो गई।

सोचने लगे, की यार से कहे भी तो कहें क्या..??

आंखे बंध की उनकी याद में,

आंखों से एकदम मीठी यादों की बरसात हो गई.!

चलो, यार.! वो है जहां, रहे खुश वहा.!

उनकी जिंदगी तो हम से आज़ाद हो गई।

आज जितनी भी हुई गुफ्तगू उनसे,

मानो एक एक शब्द से,

मेरे दिल में खुशी की सौगात दे गई।

लफ्ज़ भले चुप रहे और एहसास आज भी ।

पर दिल से दिल की बात हो गई।

Read More

✍️ *monty_ni_vato* ✍️

*માણસ નું તો સમજ્યા ... અચાનક,*

*હવે તો "વાતાવરણ" પણ બદલાય છે ..*

*રજાઈ કાઢી મેં ઓઢવા.., ત્યાં તો સ્વેટર બાથે પડી જાય છે...*

*પહેલા હું ને પછી તું....*

*"રજાઈ ને સ્વેટર" માં જોરદાર મારામારી થાય છે...*

*આ જોઈ ખૂણા માં પડેલો "રેઇનકોટ"...*

*મંદ મંદ મુસ્કાય છે....😆*

*બે ની લડાઈ પતી ને ત્યાં તો, વરસ્યો મેહુલિયો...*

*મુખ્ય ખેલાડી ઝઘડામાં ઇજાગ્રસ્ત થયા...ને ...*

*અવેજી માં પડેલો "રેઇન કોટ"*.

*બાજી મારી જાય છે ...!*

🤣🤣😜😂😂

Read More

✍️ monty_ni_vato ✍️

"સાચા સાથી" હંમેશા આપણી સાથે જ હોય છે ...
.
જીવનરૂપી સફરમાં ઘડીક... તડકો અને છાયડો થાય છે..

મન જોઈને આપમેળે થઈ જાય છે... જ્યાં પ્રીત,

ત્યાં ક્યાં સુખદુઃખ નો સરવાળો થાય છે ..??

💕

-Monty Singh Babriya

Read More

✍️ *monty_ni_વાતો* ✍️

*એણે કહ્યું કે રાહ જોજે... ને હું ત્યાં જ બેસી રહ્યો છું....*

*એણે કહ્યું કે ચાહ જોજે... ને હું ચાહી રહ્યો છું...*

*એણે કહ્યું કે ભૂલ થી પણ ભૂલતો નહિ મને.... ને હું હજી પણ.. બસ એને જ યાદ કરી રહ્યો છું...*

*એણે કહ્યું કે બસ હવે... મને મળી ગઈ મારી મંજીલ.... તું ભૂલી જા મને....*

*ને હું એની મંજીલ માં ચુભેલા કાંટા નાં દર્દને હજી સહન કરી રહ્યો છું...*

*એણે કહ્યું કે મારા ખાતર.. દુઃખ થયું હોય કે દર્દ ... દવા લઈ લેજે...*

*ને હું બસ એ ખુશ રહે, એની દુઆ કરી રહ્યો છું...*

*એ રહે છે એનાં સપના નાં મહેલમાં...*

*ને હું છોડ બની... સમાયો એના ઝરૂખામાં ..*

*"રાત રાણી" બની...*

*મારી રાણી ના રોમ રોમ ને મહેંકાવી રહ્યો છું...*

Read More

✍️ monty_ni_vato ✍️

લોકો મને પૂછે કેમ છે..??

દુનિયાદારી ખાતર...

જવાબ એક જ "મજા માં...!"

દુનિયા માં બહુ બધા છે...

બહુ બધા માં ખુશી છે...

ખુશીમાં પણ રુદન છે....

રુદનમાં પણ લાગણી છે...

લાગણી માં કંઇક માંગણી છે...

માંગણી માં પણ દર્દ છે..

દર્દ માં પણ મજા છે...

અને *મજામાં હું છું...!*

😃

Read More

✍️ *monty_ni_vato* ✍️

🌜 *ચંદ્રયાન 3 - ભારત* 🌛

*સાહેબ ,આ દુનિયાનું કામ નથી..*

*યુગોયુગ નો સામેલ એમાં "પ્રેમ" હતો ..*

*આ તો દુનિયાભર નાં ગાંડાઓમાં અમારી પણ ગણના...*

*એ સૌથી મોટો "વ્હેમ" હતો...*

🙏 *Good morning Jsk* 😊

Read More

શું તમને ખબર છે કે,
પુષ્પમાં સુગંધ કોણ મૂકી જાય છે..??

પહેલા ખીલી હોય છે ખાલી એક કળી,

અને પછી એને પુષ્પ કોણ બનાવી જાય છે...??

પાણી થી તરબતર હોય છે આખો સમુદ્ર...

પણ હોય છે એ ખારો...

તો પછી નાનકડા ઝરણાં માં મીઠાશ કોણ ભરી જાય છે...??

મૃગકસ્તુરી બની, આખું વનરાવન ખૂંદી વળે છે એક હરણ...

ખુદ માં છૂપાયેલી છે સુગંધ કસ્તુરી ની...એ ભૂલી ને..

અંતિમ ક્ષણ સુધી બીજે શોધ કેમ થાય છે...??

અમુક વાતો કોઈની આવે ને... અચાનક.., આંખો ભીંજાઈ જાય...

અને અમુકનો ચહેરો અમસ્તો આવે યાદોમાં... ને રડતી આંખો માં..

જાણે જુગનું ની ચમક આવી જાય છે....!

તારી ને મારી વચ્ચે શું છે સબંધ..?? એ તો મારો રામ જાણે...

પણ હું કશુંયે નાં કહું... શૂન્ય બની જોયા કરું તને...

તોય તું આખી વાત, વગર કીધે કેમની સમજી જાય છે...??

ખબર નહીં કે, આ સગપણ ને શું નામ આપુ હું..???

પણ હશે પાક્કું આ "સગપણ શ્વાસનું આપણું"

કેમ કે, તને જો ભૂલવાની કરું ને કોશિષ ક્ષણિક...!

તે એક ક્ષણ માં તો હૃદય મારું, ધબકાર ચૂકી જાય છે...!

Read More

✍️ મોન્ટી_ની_વાતો ✍️

યાદો રૂપે તો રોજ, તું આસપાસ છે મારી..

બસ તું પાસે નથી એટલે, દુકાળમાં જાણે અધિક છે..!

✍️ monty_ni_vato ✍️

મન નું કહ્યું .. જો પગ માને ને...

તો ભલે ને સફર હોય, સાત સમંદર કે સાત જનમ નો,

હસતાં હસતાં આખો સફર "પગપાળા" થઈ જાય....

"મેઘ" વરસે ને જો અચાનક ચોમાસા વગર...

તો આ "ચંદર" એવો તે ખીલે..

કે કાળી અમાસે પણ, પૂનમ ને લજવે...

એવાં ❤️ માં અજવાળા થઈ જાય...!

Read More