✍️ *monty_ni_vato* ✍️
*માણસ નું તો સમજ્યા ... અચાનક,*
*હવે તો "વાતાવરણ" પણ બદલાય છે ..*
*રજાઈ કાઢી મેં ઓઢવા.., ત્યાં તો સ્વેટર બાથે પડી જાય છે...*
*પહેલા હું ને પછી તું....*
*"રજાઈ ને સ્વેટર" માં જોરદાર મારામારી થાય છે...*
*આ જોઈ ખૂણા માં પડેલો "રેઇનકોટ"...*
*મંદ મંદ મુસ્કાય છે....😆*
*બે ની લડાઈ પતી ને ત્યાં તો, વરસ્યો મેહુલિયો...*
*મુખ્ય ખેલાડી ઝઘડામાં ઇજાગ્રસ્ત થયા...ને ...*
*અવેજી માં પડેલો "રેઇન કોટ"*.
*બાજી મારી જાય છે ...!*
🤣🤣😜😂😂