✍️ *monty_ni_વાતો* ✍️
*એણે કહ્યું કે રાહ જોજે... ને હું ત્યાં જ બેસી રહ્યો છું....*
*એણે કહ્યું કે ચાહ જોજે... ને હું ચાહી રહ્યો છું...*
*એણે કહ્યું કે ભૂલ થી પણ ભૂલતો નહિ મને.... ને હું હજી પણ.. બસ એને જ યાદ કરી રહ્યો છું...*
*એણે કહ્યું કે બસ હવે... મને મળી ગઈ મારી મંજીલ.... તું ભૂલી જા મને....*
*ને હું એની મંજીલ માં ચુભેલા કાંટા નાં દર્દને હજી સહન કરી રહ્યો છું...*
*એણે કહ્યું કે મારા ખાતર.. દુઃખ થયું હોય કે દર્દ ... દવા લઈ લેજે...*
*ને હું બસ એ ખુશ રહે, એની દુઆ કરી રહ્યો છું...*
*એ રહે છે એનાં સપના નાં મહેલમાં...*
*ને હું છોડ બની... સમાયો એના ઝરૂખામાં ..*
*"રાત રાણી" બની...*
*મારી રાણી ના રોમ રોમ ને મહેંકાવી રહ્યો છું...*