The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
👉 છેલ્લા બાર - પંદર વર્ષ થી 📱 મોબાઈલે તો , આપણી જીવનશૈલી નો એટલો મોટો દાટ વાળ્યો છે , કે વાત જ નાં પુછો. 👉 સ્ત્રીઓ પહેલાં નવરાશની પળોમાં ભરત - ગૂંથણ કરતી , આડોશી - પાડોશી સાથે મળીને પાપડ, ખાખરા , સૂકવણી નાં નાસ્તા , અથાણાં વગેરે 🏠ઘરે જ બનાવતી. 👉 અને અત્યારે દરેક સ્ત્રી એમજ કહેશે કે મને તો નવરાશ જ ક્યાં છે. 👉 અને નવરી પડે એટલે એ💃 હાથમાં ✋ મોબાઈલ 📲ને કાનમાં 👂ભૂંગળા. 🌹મૌલી.🌹🙋 F.M.S. #નવરાશ
👉 હું તો વારસામાં 📚 લાઈબ્રેરી જ માંગું . પછી તો 💃 બસ રોજેરોજ નવું નવું વાંચવાં નું ,અને નવું 💃 નવું 📝 લખવા નું .👈 🌹મૌલી.🌹🙋 #વારસો
🙏જો વીજળી ની કમી હોય તો ? જો પાણી ની કમી હોય તો ? જો વરસાદ ની કમી હોય તો ? 🙏 જો રસોઈ માં મીઠાં ની કમી હોય તો ? જો મીઠાઈ માં ગળપણ ની કમી હોય તો ? 🙏 જો શરીરમાં કોઈ એક અંગ ની કમી હોય તો ? જો શરીરમાં કોઈ એક વિટામિન ની કમી હોય તો ? 🙏 જો ઘરમાં આવક ની કમી હોય તો ? જો ઘરમાં ભૌતિક વસ્તુઓની કમી હોય તો ? જો ઘરમાં ગેસ કે ચુલા ની કમી હોય તો ? 🙏 જો જીવનમાં માં-બાપ ની કમી હોય તો ? જો જીવનમાં સંતાન સુખ ની કમી હોય તો ? જો જીવનમાં પતિ કે પત્ની માંથી કોઈ એક ની કમી હોય તો? 🙏 જો જીવનમાં માં-બાપ નાં આશીર્વાદ ની કમી હોય તો ? જો જીવનમાં સારાં કર્મો ની કમી હોય તો ? જો જીવનમાં સારાં સંસ્કારો ની કમી હોય તો ? 👉 જ્યારે જેની કમી હોય ને ત્યારે જ તેની કિંમત સમજાય છે.👈 🌹મૌલી.🌹🙋 F. M.S. #કમી
🙏 દરેક માં બાપ પોતાનાં દિકરા કે દિકરી ને સંસ્કાર આપવા માં કોઈ જ કમી નથી રાખતાં. 🙏 પણ દિકરા કે દિકરી ને તેમનાં કર્મો જ, તેમને સારાં કે ખરાબ સંસ્કાર ગ્રહણ કરતાં શીખવાડે છે. 🙏 કમી માં બાપ નાં સંસ્કાર માં નથી હોતી, કમી તો સંતાનો નાં કર્મો ની જ હોય છે. 🙏 સારાં કર્મો હશે તો સંસ્કાર પણ સારાં જ હશે.અને જો સંતાન નાં કર્મો ખરાબ હશે , તો તેનાં સંસ્કાર માં ખોટ કે કમી નજર આવશે જ. 🌹મૌલી.🌹🙋 F.M.S. #કમી
🙏 જો તમે સકારાત્મકતા થી કોઈ ને જોશો નેં તો, તમને તે વ્યક્તિ માં ગુણો જ દેખાશે. 🙏 અને જો તમે નકારાત્મકતા થી જેને પણ જોશો નેં તો તે વ્યક્તિ માં કમી જ દેખાશે. 👉 માટે હંમેશા હકારાત્મક વિચારો જ કરો, જેથી આપણને બધામાં ગુણો જ દેખાય.કમી દેખાય જ નહીં. 👉 વિચારો બદલશો તો દ્રષ્ટિ બદલાઈ જશે, દ્રષ્ટિ બદલશો તો વિચારો પણ બદલાઈ જશે. 🌹 મારાં મત પ્રમાણે દ્રષ્ટિ અને વિચાર , એક સિક્કાની બે બાજુ છે.🌹 🌹બીજી કોઈ વસ્તુ માં કમી હોય તો ચાલે, પણ તમારાં માં દ્રષ્ટિ અને વિચાર માં કોઈ કમી નાં હોવી જોઈએ.🌹 🌹મૌલી.🌹🙋 F.M.S. #કમી
👉 ઈડલી - સંભાર, ઢોંસા, મેંદુવડા, ઉત્તપમ, કોપરેલ માં તળેલી કેળા ની વેફર અને નાળિયેર પાણી વગેરે વગેરે, જે ત્યાં નાં વખાણવા લાયક ખાદ્ય પદાર્થો છે, તે બધાજ મને તો અહીંયા મળી જાય છે. 👉અરે ! હાં તમે બધાં કહેશો કે આતો ખાવાની વાત થઈ, પણ હરવા ફરવા નું શું ? કેરળ હરવા ફરવા માટે તો જવું પડે ને? 👉 તો હું કહીશ કે આવાં ખોટાં ખર્ચા અત્યારે તો નાં જ કરાય . ઘરમાં 🏠 મોબાઈલ પર કેરળ જોઈને સંતોષ મેળવી લેવાનો. " સંતોષી નર સદા સુખી " કહેવત છે ને તેમ. 👉હું તો હંમેશા આવા ફાલતું ખર્ચા ઓછા જ કરૂં છું. મારા માટે ફાલતું ખર્ચ છે, જે તમારાં બધા માટે નાં પણ હોય. 👉પરંતુ અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, તેવાં સંજોગોમાં જેટલાં ખોટાં ખર્ચા ઓછાં થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.અને બચત કરવી જોઈએ. 👉 આવી બચત કોઈ ગરીબને બે ટાઈમ ખવડાવી ને જે આનંદ મળે છે ને તે , હરવા ફરવા કે ખોટાં ખર્ચા કરતાં વધારે સારો લાગે છે. અને નફા માં આશીર્વાદ તો ખરાં ખરાં ને ખરાં જ. 👉એક વખત કોઈ ને બે ટાઈમ નું ખવડાવી ને આનંદ મેળવી જોજો. અને તેમાં પણ જો તમને કોઈ નાં અંતર થી આશીર્વાદ મળી ગયાં ને , તો બેડો પાર થઈ જાય. 👉અને પછી તો તમે કેરળ ફરવા નું તો ઠીક છે, પણ આવાં દસ કેરળ ખરીદી શકશો. 👉હવે તમારે નક્કી કરવાનું છે , કે તમારે કેરળ ફરવા જવું છે ? કે પછી દસ કેરળ ખરીદવા છે ? 🌹મૌલી.🌹🙋 F.M.S. #કેરળ
🙏 ઠઠ્ઠામશ્કરી😬 સરખી વયની વ્યક્તિ સાથે જ શોભે, આપડા થી મોટી ઉંમરની 😁વ્યક્તિ સાથે ના શોભે.🙏 🌹મૌલી.🌹🙋 M.S.F. #ઠઠ્ઠો
🙏આજના સમયમાં દરેક માં બાપે પોતાની દિકરી નેં, તે પોતે પગભર થાય , તેટલું તો શિક્ષણ આપવું જ જોઈએ. મારૂં તો ચોક્કસ પણે એવું માનવું છે કે, તમે દિકરી ને કન્યાદાન 👫માં બીજું કંઈ જ નહીં આપો ને તો પણ ચાલશે જ, પણ શિક્ષણ જરૂર આપજો.📝 📚 શિક્ષણ થી તેને એટલી બધી જબરદસ્ત સક્ષમ💃 બનાવો , કે ગમેતેવી 🏃પરીસ્થીતીમાં તેને દુનિયા સામે નહીં , પણ સગાં માં બાપ પાસે પણ ✋ હાથ લાંબો નાં કરવો પડે.તે પોતે સ્વમાન💃 થી જીવન જીવી શકે.🙏 🌹મૌલી.🌹🙋 * FMS * #સક્ષમ
👉ભગવાન શ્રી રામ🙏 ને સીતા માતા 🙏ને શોધવા માં, અને બચાવવા માટે કેટલાં બધાં અવરોધ ઉભા થયા હતાં. પણ તેમને હનુમાનજીનો સાથ સહકાર મળી ગયો હતો. જ્યારે આપણ ને કોઈ સાચા કાર્ય માટે અવરોધ ઉભો થાય, તો હનુમાન દાદા નેં સાથ સહકાર માટે વિનંતી કરી ને આગળ વધવું જોઈએ.દાદા જરૂર અવરોધ વગર જ કાર્ય પાર પાડી દેશે, એમાં કોઈ શંકા નેં સ્થાન નથી.👈 🙏 પણ હા, જો કોઈ ખોટું કામ કરી રહ્યા છો, તો તેમાં તો દાદા પોતેજ અવરોધ ઉભો કરશે.એમા પણ શંકા નેં કોઈ સ્થાન નથી.🙏 🌹મૌલી.🌹🙋 #અવરોધ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser