Quotes by Er. K.P in Bitesapp read free

Er. K.P

Er. K.P

@kp3034


#केवल
केवल देखकर हि महसूस कर लिया
बीना छुए भी पूरा मन भर लिया

उसने यादो की कोठरी में बंद कर दिया
हुई भूल हमसे जो चाबी उसे बना दीया

बिना चोट के भी दिल ने काफी सेह लिया
कुछ ना कर भी जीना मुश्किल कर दीया
K.P

Read More

#आनंद
गम है कि तेरे नसे में दुनिया देख न पाया।।
इस बात का#आनंद है मुजे कि हर जगह तुजे ही पाया।

गम है कि तेरे साथ में घर न बसा पाया।।
इस बात का आनंद है मुजे कि यादो का महल बना पाया।

गम है कि खुदसे कभी मील ही न पाया।।
इस बात काआनंद है मुजेकि तुजसे कभी जुदा न हो पाया । K.P

Read More

#આનંદ

તણખા સમાં દુઃખ થી હું સળગી ગયો..
પણ આનંદ ની એક બુંદ થી બુજાય ગયો.

નીચે પછાડતા દુઃખો ને હું ભૂલ્યો..
અને આનંદ ની ડાળીએ ઝૂલ્યો.

તોડીને હું ઉદાસી ની બેડી..
દોડી ગયો છું આનંદ ની કેડી.

જ્યારે મને #આનંદ તારું સરનામું જડ્યું..
ત્યારે લાંબુ લાગતું જીવન પણ ટુંકુ પડયુ.

આનંદ તું જ્યારે મુખ પર સવાર થાય છે..
ત્યારે આ જુરીઓવાળુ મુખ પણ ચેતન થાય છે.
K.P

Read More

#बनावट
बेहती हवा की तरह वो बेह गई।।
दिल पर उसकी कुछ #बनावट रेह गई।

बिखरी जुल्फों को सुलजाती गई।।
देख ये नज़ारे.. मेरी धड़कने उल्ज़ाती गई।

दिल की दीवारें रंगीन हो गई।।
घड़ी भर जिंदगी होली हो गई।

तिरछी नज़र से दिल पर छेद कर गई।।
खुद आज़ाद होकर जिंदगी केद कर गई।

अब तो आंखों की रोशनी चली गई।।
यादो में तारो सी तू टिमटिमाती रह गई।
K.P

Read More

#દુકાળ
અશ્રુ થી છલકાય છે આંખો..
જ્યારથી પ્રેમ ને આવી છે પાંખો.
વિરહ થી હૈયું છલકાય છે..
તારી ઉણપ નો #દુકાળ મલકાય છે.
હાસ્ય તો જીવન માં ઘણું વરસ્યું..
પણ આ હૃદય કાયમી તારા માટે તરસ્યું.
K.P

Read More

#शून्य
देखा है जिस्म बाजार में मजबुरन से बिकने आता है।।
पर दिल कोई कीमत से थोड़ी खरीदा जाता है।

बिके जिस्म से खरीददार जिस्म के बीच दूरी #शून्य हो जाती है।।
फिर भी दो दिलो के बीच... अनंत दूरी रह जाती है।
K.P

Read More

#શૂન્ય
નિંદ્રા #શૂન્ય થઈ જાય છે..
જ્યારે તારી યાદોના વાયરા વાય છે.
સાથી બને છે સપના ..મારી રાત ના..
યાદ આવે છે બોલ ..તારી વાત ના.
છે અંતર શૂન્ય આપણા હૃદય નું માપ્યું છે..
પણ અંતર શૂન્ય થવા ઘણું અંતર કાપ્યું છે.
K.P

Read More

#આશ્ચર્ય
જોઈ ને સુંદરતા તારી #આશ્ચર્ય ને પામી ગયો છું..
પ્રેમ ના સાગર માં ડૂબી ગયો છું.
એક અલગ છે ..મહેક તારી..
પ્રેમ ના શ્વાસ થી.. તને દિલ માં ઉતારી.
રણ સમાં જીવન માં ગુલાબ ખીલેલું..
જ્યારે દ્રસ્ય તારું આંખો એ જીલેલું.
મેળવી તને કરી પ્રેમ ની બજાર માં કમાણી..
થયા છુટા છતાં તું દિલ માં સમાણી.
K.P

Read More

#વિવિધ
છે #વિવિધ તબક્કા જીવનમાં..
છે બાળપણ ખીલતી કળી..
ફાટેલા ખીસ્સે પણ મોજ મળી.
જુવાની નું ફૂલ ખીલેલું..
ઘણા નું અમે દિલ જીતેલુ.
જુવાની માં હતા ભરેલા સ્વપ્ન ના ખિસ્સા..
સ્વપ્ન પુરા કરવામાં જોયા ઘણા કિસ્સા.
હતો શોખ મોટા થવાનો..
હવે છે શોખ બાળપણ માં જવાનો.
K.P

Read More

#મૂલ્ય
માં ની મમતા નું ન આંકી શકું #મૂલ્ય ..
છે એનો પ્રેમ અતુલ્ય.

પ્રેમ નું ઝરણું માં ના હૃદય માં વહે છે..
ઈશ્વર પણ માં ના હૃદય માં રહે છે.

નથી એને કદી કામ માં.. દિવસ રજાનો..
છતા છે માં વ્હાલ નો ખજાનો.

હાસ્ય માં ના મુખ પર છલકાતું..
દુઃખ માં પણ માં નું મુખ મલકાતું.
K.P

Read More