The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#kavyotsav #પ્રેમ #ત્રિપદી શું કહીને વિશ્વાસ અપાવું? મારી રગેરગ માં વહે છે તુ! એમ કહીશ તો માનશે તું? શ્વાસ માં ભરું કે બાથ માં! શબ્દો નો જ ફેર બીજું શું? એમ કહીશ તો માનશે તું? મારી ઘટનાઓ માં ગૂંથાઈ, મારી હયાતી નો પુરાવો તું! એમ કહીશ તો માનશે તું? સમયના સીમાડાઓ તોડી, અનંત નાં છેડે મને મળે તું! એમ કહીશ તો માનશે તું? વાંચું તને મારી કિતાબ માં! આરંભ મારો અંત પણ તું! એમ કહીશ તો માનશે તું? - કમલેશ ખુમાણ
#kavyotsav #પ્રેમ #નઝ્મ આમ તો જોને પત્થર જ હતો સાવ ને આ ઝરણું ક્યાંથી ફૂટ્યું મારા માં પાનખર નું સૂકું પાન જ હતો સાવ ને આ વસંત ક્યાંથી ઝૂલ્યું મારા માં સૂકાં રણ ની રેતી જ હતો સાવ ને આ ફૂલ ક્યાંથી ખીલ્યું મારા માં ધોમધખતો ઊનાળો જ હતો સાવ ને આ ચોમાસું ક્યાંથી વસ્યું મારા માં વરસાદ નું એક ટીપું જ હતો સાવ ને આ મેઘધનુષ ક્યાંથી બન્યું મારામાં સૂના પનઘટ ની વાટ જ હતો સાવ ને આ મટકું ક્યાંથી છલક્યું મારા માં મુંગો હું ખુદ માં મૌન જ હતો સાવ ને આ કોકિલ ક્યાંથી ટહુક્યું મારા માં અમાસ ની કાળી રાત જ હતો સાવ ને આ તારલું ક્યાંથી ચમક્યું મારા માં સૂમસામ અજાણ રાહ જ હતો સાવ ને આ ભોમિયું ક્યાંથી જડ્યું મારા માં હું એકલો હતો એકલો જ હતો સાવ ને આ તારાપણું ક્યાંથી હસ્યું મારા માં - કમલેશ ખુમાણ અને આરતી કોરીઆ
#kavyotsav #ghazal एक उम्र गुजारी है मैंने तन्हाई में क्या एतिराज करें इस पजीराई में एक शख्स कभी अपना लगा नहीं ऐसी बेरुखी थी उस शनासाई में जख्म खाकर भी भूला नहीं जिसे कुछ तो बात होगी उस हरजाई में एहसास -ए- पशेमानी है दिनभर रातें भी तो कट रही है रुसवाई में तिरे शहर में बेतहाशा भटका हूँ मैं क्या फर्क करूँ अब सहराई में हर शख्स याँ सिर्फ़ नासेह निकला कोई उतरा नहीं चश्म-गहराई में मैं तो मेरी भी नहीं सुनता कभी उसे अना की बू लगी ख़ुद-राई में - कमलेश खुमाण 'मुंतज़िर'
#kavyotsav #ghazal खिज़ां से यारी निभाने जिंदगी से मिरी बहार निकली ख़लिश-ए-नीमकश-ए-पैकान मगर आरपार निकली शुआ-ए-तकल्लुम भी ज़र्द हो गई वर्क़-ए-ख़ुतूत सी तिरी यादें भी जैसे तिरी तरह ही मुस्तआ'र निकली कभी गुलज़ार थी जमीं-ए-क़ब्ल तिरी मौजूदगी से तुझे हटाकर देखा तो दूर तलक संग-ज़ार निकली असीरी मंजूर थी मुझे, मैं ता-उम्र तुझमें ही रह लेता जंजीर-ए-क़फ़स तिरी मगर बडी तार-तार निकली नक़ाब तो बड़ें रंगीन सजा रखें थे क़ातिल ने मिरे बरहना ख़ंजर दस्त-ए-यार मगर आश्क़ार निकली हम तो 'मुंतज़िर' हैं यूंही इन्तिज़ार में खड़ा पाओगे हवा के संग उड गई गर्द भी तुझसी पुरकार निकली - कमलेश खुमाण 'मुंतज़िर'
#kavyotsav #ghazal गढ़े मुर्दों को जिंदा क्यों करूँ मैं तुम्हें शर्मिंदा क्यों करूँ अब तुमसे मिलकर ख़ुद को याँ अज़ा-कुनिंदा क्यों करूँ ईश़्क ही था, तिज़ारत न थी तो तुझे फ़रोशिंदा क्यों करूँ तुम ख़ुद ही तोड़ चुके हो रब्त को बुरिंदा क्यों करूँ फ़ुर्क़त में इसकदर ख़ुद को मैं वहशी दरिंदा क्यों करूँ मैं ख़ुद ही को जलाकर अब तिरा कूचा ताबिंदा क्यों करूँ नासेहो की कमी नहीं यहाँ ख़ुद राय-दहिन्दा क्यों करूँ वक्त हूँ मैं आगे बढ़ जाऊँगा 'मुंतज़िर' बाशिंदा क्यों करूँ - कमलेश खुमाण 'मुंतज़िर'
#kavyotsav #ghazal
#Kavyotsav #ghazal એકલતા ઝેર છે! મેં ઝેર પીધું છે! સામે ચાલીને ખુદથી મેં વેર લીધું છે! વિશ્વાસ કરીને તારી મીઠી વાતો માં, જાત પર જ મારી, મેં કેર કીધું છે! તમારી ચૌખટ પર તિરસ્કાર જ છે, દિલને મારા તો પણ, મેં ફેર દીધું છે! ભટક્યો છું ઘણું સાવ લઘરવઘર, તમારી ગલીઓમાં, મેં નેર કીધું છે! સિતમ તમે વરસાવતા રહ્યાં જો ને, બદલામાં તેના તમને ખેર દીધું છે! જે જે યાદો તમારી આવતી રહી, ભેળી કરીને એ બધી મેં ઢેર કીધું છે! તમે શોધી ન શકો ક્યાંય પણ મને, એવા વેરાન રણને, મેં ઘેર કીધું છે! તમે માની નહીં શકો કે, જીવું છું હું! એમ અસ્તિત્વ મારું મેં ઠેર કીધું છે! ©કમલેશ ખુમાણ 'મુંતઝીર'
હાં, હૈયે રહી ગયો ખટકો એક! હતો કાળજા કેરો કટકો એક! આંખોમાં છલકતી મસ્તી હતી, કામણગારો હતો લટકો એક! હતું ઝુલ્ફો ના વાદળો વરસશે, પણ હકીકતે હતો છટકો એક! શાંત સરોવર સમું જીવન હતું, પાણો મારી, દીધો ઝટકો એક! હિસાબ શીખ્યો નહીં હું એટલે, લાગણી માં વાગ્યો ફટકો એક! લાગે છે કે, એ ફરી યાદ આવી! અંગેઅંગ માં છે સટકો એક! ઊભો તો રહી ગયો 'મુંતઝીર', પણ શંકાનો મનમાં ચટકો એક!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser