The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.
Tamne jova ni tammana aprmpar che, 6uta padya vela ni yad tarotaja che. harhmesha pase to nathi rakhi sakto, yado no e guldasto haji pan barkarar che. - Gaurav Mehta "Mirav"
असल में जिंदगी कुछ अनसुलझी पहेली हैं। कुछ वक्त पहले भरोसा दिलाया, पल में ही फिरसे तोड भी दिया। सुलझाने बैठे हम जेसे कई एक साथ, पता चला कि, सबकी अपनी-अपनी, कुछ अलग ही पहेलियां है। हल ढुंढना नामुमकिन, समझना तो उससे भी बत्तर, समाघान से कोसों दुर, थक हार कर बैठ गए सब, मानो मंजिल से कई दुर। कुछ वक्त पहले भरोसा दिलाया, पल में ही फिरसे तोड भी दिया। सच मे जिंदगी एक अनसुलझी पहेली है।
बरसों बिताये हमने जुदाई के है, आज नगमे फिरसे वहीं याद आते है, चलों हम कहीं वहां चले जाते है, जहां जुदाई का हम खामियाजा भर पाते। - गौरव महेता "मिरव"
થોડી ઉતાવળ કરી ને લિધેલો નિણર્ય, આજે અમારી તકદીર બની ગઇ છે. વિચાર્યું હતું કે એમના કાબેલ બનીશું, એજ કાબેલિયત અમારી તકલીફ બની ગઈ છે. "મિરવ" #Quick
बरसों बाद मिले आज हम उनसे। आंखें नम थी, और जुबान ख़ामोश, चहेरा आज भी उनका, हुर सा था। मजबूरी मे डुबे वो भी थै और हम भी, शुरुआत करे तो आखिर कौन करे, हिम्मत जुटाई, और पुछ लिया," कैसे हो?" फिर क्या था, चांद से चहैरे पर काले बादल छा गए, आंखों से नम सी हलकी बारिश हो गई, जुबान बिजली की तरह लड़खड़ा गई। गीली आवाज थी, फिर भी संभालकर अपने आपको वो भी बोल दिए, "जैसा छोड़कर गए थे, बस वैसे ही"। - गौरव महेता "मिरव" #Quiet
એને ક્યાં ખબર હતી કે હું ક્યાં છું, આજે મળ્યા પછી એ સમજ્યા કે હું હજી ત્યાંજ છું. - ગૌરવ મહેતા " મિરવ"
યથાવત હતી આજે જુની એક બુકના પાના મેં ઊથલાવીને જોયા, કાગળની ખરબચડી, પડી ગયેલી કરચલીઓમાંથી, આજે પણ એ દિવસોની સોડમ યથાવત હતી. સંભારીને રાખ્યા હતા, થોડા એ વાતચીતના વાક્યો, જે કયારેક શરૂ ક્લાસમાં એની સાથે કયાઁ હતા, જોયું તો આજે પણ એ સંવાદની શાહી યથાવત હતી. બે ઘડી સાહેબની મસ્તી કરી હતી અમે બધાએ, ત્યારે એના ચહેરાની મુસ્કાન મે ચિત્રી હતી, આજે પણ એ ચિત્રની બારીકાઈ યથાવત હતી. નમ્ર સ્વરે એણે પુછ્યું હતું, સ્કૂલના દિવસો પુરા થયા, કોલેજ મા જઈને તુ આ બધું યાદતો કરીશ ને? આજે પણ એ પ્રશ્ર્નની નમ્રતા યથાવત હતી. આજે જુની એક બુકના પાના મેં ઊથલાવીને જોયા, કાગળની ખરબચડી, પડી ગયેલી કરચલીઓમાંથી, આજે પણ એ દિવસોની સોડમ યથાવત હતી. - ગોરવ મહેતા "મિરવ" #Polite
જીવનની શરૂઆત અને અંત શૂન્ય થી જ થાય છે, બાકી અંકોના સરવાળા અને બાદબાકી ની રમત, જીવનની શરૂઆત અને અંતની વચ્ચે જ થાય છે. - ગૌરવ મહેતા "મિરવ" #Zero
#વિશ્વની નજરથી ક્યારેય, સંબંધો ના સાચવો. દિલનાં ધબકારથી એને સ્વિકારતા શિખો. કેમકે જો ધબકાર ચુંકી ગયા, તો દિલને ફર્ક પડશે, દુનિયા ને નઈ. - ગૌરવ મહેતા “મિરવ”
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser