The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કુદરત રુઠી છે... તું રુઠે તો તને મનાવી લઉં, હસાવી દઉં, ગળે લગાવી લઉં. પણ આ કુદરત રુઠી બેઠી છે, એને કહો હવે કઈ રીતે મનાવું? આકાશના આંસુ થંભવાનું નામ નથી લેતા, નદીઓ કિનારાનો સંબંધ ભૂલી ગઈ છે. ધરતીના હૃદયમાં એવી પીડા જાગી છે, કે દરેક ટીપું આજે ફરિયાદ બની ગયું છે. પંખીઓના માળા વહેતા જોઉં છું, ખેતરોના સપના ડૂબતા જોઉં છું. કોઈની આંખોમાં આશા ઓગળે છે, કોઈના ઘરનો દીવો બુઝાતો જોઉં છું. શાયદ કુદરતનો ગુસ્સો વરસાદ નથી, આપણા કર્મોનો જ પડઘો છે. અમે વૃક્ષો કાપ્યાં, નદીઓ મેલી કરી, આજે સમય આપણો હિસાબ લખે છે. ચાલો, હવે શબ્દોથી નહીં, સંવેદનાથી ધરતીને સ્પર્શીએ. એક વૃક્ષ વાવીએ, એક નદી બચાવીએ, અને કુદરતની માફી કર્મોથી માંગી લઈએ. તું રુઠે તો તને મનાવી લઉં, પણ આ કુદરત રુઠે... એને કહો હવે કઈ રીતે મનાવું? - શબ્દો_ની_પાર
प्रेम स्वभाव में होता है, शब्दों में नहीं... क्योंकि शब्द तो दिखावे भी हो सकते हैं, पर स्वभाव कभी झूठ नहीं बोलता।
નદી, સરોવર કે દરિયો હોય તો પાર જઈએ, પણ સૂકી આંખોના જળમાં અમે ડૂબી જઈએ… આંસુઓ હોત તો કદાચ હળવાશ મળી જાત, આ નિઃશબ્દ પીડાને અમે ક્યાં સુધી છુપાવી જઈએ… હસતા ચહેરા પાછળ તૂટેલા સપના રાખ્યાં છે, લોકો સામે આ સચ્ચાઈ અમે કઈ રીતે કહી જઈએ… ખામોશી પણ હવે તો ચીસો પાડે છે અંદરથી, એ અવાજોથી ભાગીએ તો ક્યાં સુધી ભાગી જઈએ… કિનારો મળે બહારના દરિયામાં ક્યારેક, પણ દિલના દરિયામાં તો અમે હર વાર ખોવાઈ જઈએ… 💔 - Beyondwords
લોકો થોડા કડવા શબ્દોથી જ આપણો સ્વભાવ તોલી લે છે, પણ અંદરના દુઃખને ક્યારેય સમજતા નથી। દરેક સંબંધ આખી જિંદગી ચાલે એવો નથી, ક્યારેક અલગ થવું પણ જરૂરી હોય છે। એકતરફી સંબંધ ફક્ત દુઃખ આપે છે। એટલે જે અંદરથી તોડી નાખે એ મોહને છોડવો સારું, કારણ કે ચૂપચાપ સહેલું દુઃખ ક્યારેક મોતથી પણ ભારે લાગે છે। - Beyondwords
कभी-कभी ज़िंदगी में कुछ रिश्ते नाम के मोहताज़ नहीं होते, ना कोई वादा, ना कोई हक… फिर भी दिल उन्हें अपना मान बैठता है। बातें भले ही कम हों, पर खामोशियों में उनका शोर बहुत होता है… एक मैसेज, एक कॉल, या बस उनका नाम स्क्रीन पर दिख जाए— और दिल… जैसे थोड़ी देर के लिए जी उठता है। अजीब है ना… जिसे पा नहीं सकते, उसी के लिए सबसे सच्ची दुआ निकलती है। क्योंकि ये मोहब्बत पाने की नहीं होती… ये तो बस चाहने की होती है— बिना शर्त, बिना उम्मीद, बिना किसी मंज़िल के। शायद इसी को कहते हैं… "खुद से ज्यादा किसी और की खुशी में सुकून ढूंढ लेना।" और सच कहूँ— ऐसी मोहब्बत अधूरी जरूर होती है, पर झूठी कभी नहीं होती… 💔✨ @beyond_word✍️
समय से भी ज़्यादा कीमती होती हैं ये भावनाएँ, पर हमने उन्हें ऐसे शख़्स पर लुटा दीं, जिसे हमारी कद्र ही नहीं थी… वो ख़ामोशी क्या समझती, जो हमारे लफ़्ज़ों को भी न समझ सकी, हम धड़कनें सुनाते रहे, और वो हमें शोर समझते रहे… - Beyondwords
“મારું જીવન તો એક ખુલી ગયું પુસ્તક છે, જે કોઈ પણ પાને પાને વાચી શકે— એમાં સારા કર્મોની સુગંધ પણ છે, અને જાણે-અજાણે થયેલા ખોટા પગલાંની રાખ પણ છે. બધું જ છે આ ખુલ્લા પુસ્તકમાં… બસ ફરક એટલો કે, જે સમજથી વાંચે, એને જ તેનો અર્થ સમજાય.” - Beyondwords
“कर्म एक ऐसी होटल है, जहाँ ऑर्डर देने की ज़रूरत नहीं पड़ती; वक़्त आने पर थाली में वही सजकर आता है, जो हम ख़ुद अपने हाथों से पका कर रख चुके होते हैं।” - Beyondwords
राख ओढ़कर जो सच को जीता है, वो हर झूठे रिश्ते से रीता है। यहाँ ना सुंदर, ना कुरूप का भेद है, हर चेहरा अंत में बस भस्म का खेद है। जिसे दुनिया अपवित्र कहकर ठुकराती है, अघोरी उसी में शिव को पाता है। मांस, मरण, और मौन का संग है, यहीं असली जीवन का प्रसंग है। जहाँ डर खत्म, वहीं दरवाज़ा खुलता है, जो भागे श्मशान से, वो जीवन भर जलता है। अघोरी कहता—ना कुछ तेरा, ना मेरा अधिकार है, जो है, बस इस क्षण का उधार है। ना पाप यहाँ, ना पुण्य का हिसाब है, हर कर्म बस एक अधूरा जवाब है। जब टूटे हर धारणा, हर विचार है, तभी दिखे—तू ही शिव, तू ही अंधकार है। 🔱 @beyond_word✍️
કર્મનો સગાથી મારો કોઈ નથી, બાકી બધા તો માર્ગના મુસાફર છે. હિસાબ તો અંદરનો જ ચાલે છે, બહારના સંબંધો બધાં અસ્થાયી છે. - Beyondwords✍️
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser