લોકો થોડા કડવા શબ્દોથી જ આપણો સ્વભાવ તોલી લે છે,
પણ અંદરના દુઃખને ક્યારેય સમજતા નથી।
દરેક સંબંધ આખી જિંદગી ચાલે એવો નથી,
ક્યારેક અલગ થવું પણ જરૂરી હોય છે।
એકતરફી સંબંધ ફક્ત દુઃખ આપે છે।
એટલે જે અંદરથી તોડી નાખે એ મોહને છોડવો સારું,
કારણ કે ચૂપચાપ સહેલું દુઃખ ક્યારેક મોતથી પણ ભારે લાગે છે।
- Beyondwords