Gujarati Quote in Quotes by Beyondwords

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“મારું જીવન તો એક ખુલી ગયું પુસ્તક છે,
જે કોઈ પણ પાને પાને વાચી શકે—
એમાં સારા કર્મોની સુગંધ પણ છે,
અને જાણે-અજાણે થયેલા ખોટા પગલાંની રાખ પણ છે.
બધું જ છે આ ખુલ્લા પુસ્તકમાં… બસ ફરક એટલો કે,
જે સમજથી વાંચે, એને જ તેનો અર્થ સમજાય.”
- Beyondwords

Gujarati Quotes by Beyondwords : 112020389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now