(આ એક તુર્કી વાર્તા છે જેનું મેં અનુવાદ ગુજરાતીમાં કર્યું છે આમાં પાત્રો ના નામ અને વાર્તામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે વાર્તા થોડીક ભારતીય શૈલી ઉપર ફેરવી છે જેથી વાચકોને પસંદ આવે) પાત્રો: * મીરા: વાર્તાની નાયિકા, ગરીબ પરિવારમાં જન્મેલી અને ભણવાની અતૂટ ઈચ્છા ધરાવતી. * ભૂપત: મીરાના પિતા, દારૂના વ્યસનમાં ડૂબેલા. * કેસી: મીરાની માતા, સંઘર્ષ કરતી અને નબળા સ્વાસ્થ્યવાળી. * મોહન: મીરાનો મોટો ભાઈ, પ્રેમાળ અને બહેનના સ્વપ્નોને ટેકો આપનારો. * વિજયા: એક શ્રીમંત યુવતી, જે મીરાને દત્તક લે છે. * આકાસ: એક શિક્ષિત અને ધનવાન યુવક, વિજયાના ફેમિલી ફ્રેન્ડનો પુત્ર.
મારુ ઘર, મારી નિયતિ છે - 1
મારું ઘર, મારી નિયતિ(આ એક તુર્કી વાર્તા છે જેનું મેં અનુવાદ ગુજરાતીમાં કર્યું છેઆમાં પાત્રો ના નામ અને વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે વાર્તા થોડીક ભારતીય શૈલી ઉપર ફેરવી છેજેથી વાચકોને પસંદ આવે)પાત્રો: મીરા: વાર્તાની નાયિકા, ગરીબ પરિવારમાં જન્મેલી અને ભણવાની અતૂટ ઈચ્છા ધરાવતી. ભૂપત: મીરાના પિતા, દારૂના વ્યસનમાં ડૂબેલા. કેસી: મીરાની માતા, સંઘર્ષ કરતી અને નબળા સ્વાસ્થ્યવાળી. મોહન: મીરાનો મોટો ભાઈ, પ્રેમાળ અને બહેનના સ્વપ્નોને ટેકો આપનારો. વિજયા: એક શ્રીમંત યુવતી, જે મીરાને દત્તક લે છે. આકાસ: એક શિક્ષિત અને ધનવાન યુવક, વિજયાના ફેમિલી ફ્રેન્ડનો પુત્ર.ભાગ ૧: સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષઅંધકાર અને ગરીબીના ગર્ભમાં મીરાનો જન્મ થયો ...Read More
મારુ ઘર, મારી નિયતિ છે - 2
કેટલાં વર્ષો પછી મીરા તેની માતા કેસીને જુએ છે. કેસીના માથાના વાળ સફેદ થઈ ગયા છે અને તેનાં કપડાં જૂનાં અને મેલાંઘેલાં છે. કેસીની આવી હાલત જોઈને મીરાનું ગળું ભરાઈ આવે છે. કેસી અને મીરા બંને એકબીજા સામે જોતા જ રહે છે. મીરા કંઈ બોલવા જાય તે પહેલાં ત્યાં આકાશ મીરા પાસે અચાનક આવી જાય છે. તે કેસી સામે જોઈને મીરાને પૂછે છે, "આ બેન કોણ છે?" મીરા કેસીની સામે જુએ છે. એટલી વારમાં મીરાની એક નાનપણની ફ્રેન્ડ નીતા ત્યાં આવી જાય છે.નીતા કંઈપણ બોલવા જાય તે પહેલાં આકાશ બોલે છે, "તમારા જૂના કામ કરવાવાળા બેન લાગે છે. મીરાને ...Read More