પ્રેમ અને મિત્રતા.

(3)
  • 2.1k
  • 0
  • 824

(કોલેજ નું જીવન...સારા એવો મિત્રો તથા ઘણી બધી યાદો આપી જાય છે. ...એક મિત્ર એવો હોય છે જેની સાથે લાગણી તથા વફાદારી નો સબંધ બની જાય છે. હું (ધૈર્ય) અને મારો મિત્ર રાહુલ અમે બંને એક બીજા ના પાક્કા મિત્રો હોઈએ છીએ...હા વર્ગ માં બીજા બધા અમે એક મિત્રો ની જેમ સાથે ફરતા, ભણતા અને કોલેજ નું જીવન સાથે માણતા...પણ સુખ દુઃખ ની વાત આવે તો હું અને રાહુલ બંને એક બીજા સાથે એ વાત શેર કરતા હતા...અમારી ત્રણ વર્ષ ની કોલેજ હતી અને અમારા ૬ મહિના થઇ ગયા હતા. અમારી ક્લાસ માં જ એક નીરજા કરી ને છોકરી હતી...એની સાથે અમારા બધા નું સારું એવું બોન્ડિંગ હતું...રાહુલ ને એની સાથે પ્રેમ થઇ ગયો હતો.)

1

પ્રેમ અને મિત્રતા - ભાગ 1

(કોલેજ નું જીવન...સારા એવો મિત્રોતથા ઘણી બધી યાદો આપી જાય છે. ...એક મિત્ર એવો હોય છે જેની સાથે લાગણી વફાદારી નો સબંધ બની જાય છે. હું (ધૈર્ય) અને મારો મિત્ર રાહુલ અમે બંને એક બીજા ના પાક્કા મિત્રો હોઈએ છીએ...હા વર્ગ માં બીજા બધા અમે એક મિત્રો ની જેમ સાથે ફરતા, ભણતા અને કોલેજ નું જીવન સાથે માણતા...પણ સુખ દુઃખ ની વાત આવે તો હું અને રાહુલ બંને એક બીજા સાથે એ વાત શેર કરતા હતા...અમારી ત્રણ વર્ષ ની કોલેજ હતી અને અમારા ૬ મહિના થઇ ગયા હતા. અમારી ક્લાસ માં જ એક નીરજા કરી ને છોકરી હતી...એની સાથે ...Read More

2

પ્રેમ અને મિત્રતા - ભાગ 2

(પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને એના દિલ ની વાત કહેવા માટે એ થઇ ગયો હતો....) (નીરજા ને મળી ને જયારે રાહુલ ગૌરવ અને ધૈર્ય સાથે આવી રહ્યો હતો...) ધૈર્ય : બોલ ભાઈ શું થયું ?? તારું મોઢું જોઈ ને તો એવું લાગે છે કે હા નથી પાડી...! રાહુલ : એવું નથી ના પાડી હોત તો સારું હતું પણ આ તો એના કરતા પણ ઉલટું થયું....! ધૈર્ય : શું ઉલટું થયું ?? રાહુલ : હા તો સાંભળ વાત એમ છે કે....અમે બંને ચાલતા ચાલતા લાલદરવાજા માર્કેટ બાજુ જતા હતા.. ત્યારે... (ભૂતકાળ માં) [ ...Read More

3

પ્રેમ અને મિત્રતા - ભાગ 3

(બીજા ડીપાર્ટમેન્ટ ની નીરજા સાથે મારો પ્રેમ..એક દમ સાઇલેન્ટ હતો...એ પ્રેમ હું ૧૦ માં ધોરણ માં ભણતો ત્યાર નો મને એની સાથે આ કોલેજ સુધી લઇ ને આવી હતી...મને એના થી એટલો ડર હતો કે હું એને મારા પ્રેમ નો ઇજહાર જ નથી કરી શક્યો...મેં એને હંમેશા ગુસ્સા માં જ જોઈ છે..મેં ક્યાંક વાંચ્યું છે કે જે ગુસ્સો કરે છે પ્રેમ પણ એ વધારે જ કરે છે..મારુ નામ ધૈર્ય છે એટલે જ કદાચ મારા નામ પ્રમાણે મારા માં એટલું ધૈર્ય છે કે આજ સુધી મેં એને બસ જોઈ જ છે...હા એની સામે મારો ચેહરો ઘણી વખત આવ્યો છે..પણ એને ...Read More