આ દુનિયામાં હિંમત ની જ કિંમત છે. જેનો તમને ડર છે. એની સામે રોજ સામનો કરવો. સફળતા મેળવવા ઝોખમ તો ઉઠાવવુ જ પડે. કોમફ્ટ ઝોન માંથી બહાર નીકળવુ જોઇએ. ગરીબ એ છે. જેની પાસે કોઈ સપનું નથી. પરિવર્તન એ સંસાર નો નિયમ છે. સ્વયંમ કુષ્ણ ભગવાન પણ કોઈ એક જગ્યા એ નથી સ્થીર રહ્યા એ પણ સતત પરિવર્તન અને વિકાસ કરતા રહ્યા.