નાસ્તિકની ડાયરી
એક વકિલનુ કામ શુ?
જો સામાન્ય માણસ તરીકે વિચારીઓ તો પોતાના ક્લાયન્ટને બચાવવાનુ. એ ગુન્હેગાર હોય કે ના હોય એનાથી કોઇ ફરક નથી પડતો.
કદાચ આપણે પણ એવાજ વકિલ ઇચ્છીએ છીએ જ્યારે આપણે ગુન્હેગાર હોઇએ ત્યારે.
હવે ખરેખર સાચો વકિલ કોણ જે સત્યને કોર્ટ સુધી પહોંચાડે ભલે એ પોતાના ક્લાયન્ટના વિરુધ્ધ કેમ ના હોય.
અત્યારે તમે જ્યા જોશો ત્યા અલગ અલગ વિચારધારાના વકિલો જોવા મળશે જેમનુ કામ યા તો પોતાની વિચારધારાને બચાવવાનુ કે પછી સામેવાળાની વિચારધારાને ખોદવાનુ.