બાકી જે કોર્ટના આધિન ના હોય એમા પોતે બધી બાજુની તપાસ કર્યા બાદજ કોઇ અભિપ્રાય બનાવવો કારણ કે વિચારધારામાં લીન લોકો એમના લખાણમાં ક્યાક તો એવી ભૂલ છોડતાજ હોય છે જેના પરથી તમે એટલુ તો સમજીજ શકો કે આ ખોટુ છે. જો શક્ય હોય તો બાકી છોડી દેવુ કારણ કે ભાઇ એના સિવાય મારે પરિવારને પાલવવાનો છે અને એ સૌથી મોટુ સત્ય છે.
(અને હા ઘણીવાર એવુ બની શકે કે તમે ખોટા પણ હોવ તો એને સ્વાકરવાથી અચકાવાનુ નહિ, એ પ્રમાણિકતાનુ સૌથી મોટુ પ્રતિક છે જે મોટાભાગના લોકોમાં જોવી નથી મળતુ પણ વાતો તો પ્રામાણિકતાની કરતા હોય છે)