હિન્દી મીડીયમમાં તો એડ્યુકેશનની વાત કરી છે પણ હેલ્થકેર સિસ્ટમમાં "માં અમૃતમ યોજના" "બી.પી.એલ કાર્ડ" અને બીજી ઘણી એવી યોજનાઓ છે જે ગરીબ લોકો માટે છે જેના ભરપૂર દુરઉપયોગ સરકારી અધિકારીઓ અને સ્વાર્થી લોકોની મીલીભગતથી ચાલે છે.
છેલ્લે: સૌથી વધારે ધાર્મિક દેશના લોકો આટલા અપ્રામાણિક કેમ? જે દેશના રગેરગમાં ધર્મ વહે છે ત્યાં કેમ એક અમીર થોડા પૈસા માટે એક ગરીબનો હક મારતા ખચકાતો નથી? શુ ભગવાન અને ધર્મ મંદિર પૂરતા સિમિત છે?