સૌથી વધારે દુઃખો લાગણીઓ ભર્યા સંબંધોમાં આવે છે, કારણ કે સૌથી વધારે,
ના કહી શકાય, કે ના સહી શકાય
જેવી વિકટ સ્થિતિનું વારંવાર નિર્માણ
ત્યાંજ થતું હોય છે, સામે પક્ષે
એ વાત પણ એટલી જ સાચી કે,
જેનું નસીબ જોર કરતું હોય, એને જ
આ દુઃખ પામવા મળે છે,
કેમકે આવા સંબંધો, રસ્તામાં, કે પછી
સસ્તામાં ક્યાં મળે છે ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112041351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now