તું નથી ને તારી યાદો છે.
બેહિસાબ.
કેટલી બધી તારી સાથે વિતાવેલી
એ વાતો છે, બેહિસાબ.
એ બધી યાદોને કારણે તું પાસે હોવાનો અહેસાસ કરાવે છેે,બેહિસાબ.
અંતરની દ્રષ્ટિએ.
- Rinall💫💫

Gujarati Blog by Rinal Patel : 112041314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now