ખરાબમાં ખરાબ માણસ સાથે
દુશ્મની કરીને જીતવું
ભલે કઠિન હોય, પરંતુ અશક્ય નથી,
જ્યારે સારા માણસ સાથે
ખોટું કરીને જીવવું, ખૂબ ખૂબ અને
ખૂબજ કઠિન બની જતું હોય છે,
પરંતુ અફસોસની વાત એ છે કે,
જ્યાં સુધી સારા માણસ સાથે
ખોટું ના કરીએ, ત્યાં સુધી
એની જાણ નથી થતી.
- Shailesh Joshi