બાળકોને દરેક વાતે હા પાડવી,
એ સાચી લાગણી નથી, પરંતુ
સાચી લાગણી એ છે કે, બાળકોને
એટલા સમજદાર બનાવવા કે,
કંઈ પણ માંગતા પહેલાં,
કે પછી કંઈ પણ કહેતા પહેલાં,
એમને એ વાતનો
અંદાજ આવી જાય કે,
અમારા માતા-પિતા,
અમારી કઈ વાતનો જવાબ
અમને હામાં આપશે,
ને કઈ વાતમાં એ લોકો ના પાડશે.
- Shailesh Joshi