હળીમળીને સાથે રહેવા માટે, પૈસા કરતા પ્રેમ,
ઈચ્છાઓ કરતા વાસ્તવિકતાની સમજ,
અને આપણા કરતા આપણી સાથેવાળાની ચિંતા વધારે હોય, એવા સંબંધોમાં
કોઈએ કંઈજ વધારે
ચિંતા કરવા જેવું રહેતું નથી.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112041030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now