ઈચ્છું તો ખાલી એક અંતરામાં વર્ણવી દઉં,
તારા વિનાની દરેક પળની વ્યથા જણાવી દઉં.
પણ શબ્દો પણ ટૂંકા પડે છે તારી યાદ સામે,
તો બોલ, આખો દરિયો એક ટીપામાં કેમ સમાવી દઉં?"

Gujarati Shayri by Nirali patel : 112040898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now